પાઇલટ ઇંદ્રલાલ રાય

આજના દિવસે એટલે કે ૨૨ જુલાઇ ૧૯૧૮ ના રોજ પ્રથમ વિશ્વયુધ્ધ વખતે જર્મની સામેના હવાઇયુધ્ધમાં ભારતીય
પાઇલટ ઇંદ્રલાલ રાય સહીદ થયા હતા. તેઓ બ્રિટન તરફથી લડતા હતા. ઇંદ્ર્લાલ ભારતના એક માત્ર પહેલા ફાઇટર પાઇલટ હતા. ૧૯ વર્ષના ઇંદ્રલાલ ફ્રાંસમાં વેસ્તર્ન ફ્રંટ પર શહીદ થયા હતા. માત્ર ૧૩ દિવસમાં દુશ્મનના૧૦ જહાજો ઉડાવ્યાં હતાં. તેમની આ બહાદુરી માટે બ્રિટનના ત્રીજા સૌથી પ્રતિષ્ઠિત ગિલિંટ્રી એવોર્ડ ડીસ્ટ્નિગ્યુસડ ફલાઇંગ ક્રોસ અપાયો હતો. રાય કોલકત્તાના નિવાસી હતા.તેમના પિતા વકીલ હતા. તેમન મોટા ભાઇ પરેશને ભારતીય બોકસિંગના જનક માનવામાં આવતાં હતા

Comments