આપનો હિંદુ ધર્મ
મોરારીબાપુની કથાં સાંભળીએ એટલે હિંદુ ધમૅ અને ભારતની સંસ્કૃતિ માટે ગવૅ થઇ જાય. બીજાં કયાં ધમૅ કે દેશની તાકાત છે કે વિદેશ અને એમાંય કેન્યાં જેવાં દેશમાં લાખોની સંખ્યામાં ઓડિયન્સ ભેગું કરી શકે!
કોઇ પણ જાતની સૂફિયાણિ ફિલોસોફી અને ભારે-ભરખમ ઉપદેશ વગર માત્ર
મજા કરવાનાં અને સ્નેહમિલન કરવાનાં ઇરાદાથી બીજાં કોઇ પણ ધમૅનાં સંત,પોપ,મૌલવીને આટલી હદે સફળ થતાં જોયાં કે સાંભળ્યાનું સ્મરણ નથી.
રામકથામાં લોકપ્રિય કલાકારો, લેખકોને આમંત્રિત કરવાં, પોતાનાં સિવાય બીજાને પણ પ્રવચનની તક આપવી, શેર-શાયરી-ગઝલો થકી લોકરંજન કરવુ, આનાથી મોટી સમાજસેવાં શું હોઈ શકે!
નાથદ્વારાંની કથામાં બાપુ શ્ર્રેયાં ઘોષાલનાં 'ઇશ્ક સુફિયાનાં' ગીતનાં તાલે ઝુમતાં જોયાં છે. એકાદ કથામાં તો વળી યુવાનોને 'હું તમને માનસ સમજાવીશ, તમે મને સ્માટૅફોન અને કોમ્પયુટર શીખવાડજો' જેવું દરેક વડીલોએ શીખવાં સમું વાકય કહ્યું હતું.
સંતોમાં મને હિંદુ ધમૅનાં સાચાં અને સારાં બે જ પ્રતિનિધિઓ લાગ્યાં છે: સ્વામિ સચ્ચિદાનંદ અને બીજં મોરારિબાપું.
અત્યારે કેન્યામાં પણ લેખકો-કલાકારોનો શંભુમેળો કરીને બેસેલાં બાપુંને માણવાની તક જતી કરવાં જેવી નથી.

Comments
Post a Comment