લંડનમાં પ્રથમ વખત ટીયર ગેસનો ઉપયોગ
લંડનમાં પ્રથમ વખત ટીયર ગેસનો ઉપયોગ

1969ની 12 ઓગષ્ટે લંડનની ધી રોયલ અલસ્ટર કોન્સ્ટેબેલરી એ પ્રથમ વખત ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. લંડન ડેરીના કેથોલીક બોગસાઈ વિસ્તારમાં કેથોલીક અને પ્રોટેસ્ટન્ટ વચ્ચે વકરેલા તોફાનો પર કાબુ મેળવવા માંટે તેનો ઉપયોગ કરાયો હતો.

મહત્વનું છે કે આ પહેલા વિશ્વ યુધ્ધમાં પણ આવા પ્રકારના ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તથા અમેરીકામાં છેક 1932માં ટીયરગેસ પેન લોન્ચ કરાઈ હતી. અમેરીકનો કોઈ અજાણ્યા હુમલાથી બચવા કે સ્વરક્ષા માંટે તેનો ઉપયોગ કરતા હતા.

Comments
Post a Comment