ભુતપુર્વ નાયબ રાષ્ટ્રપતિ શ્રી ને પત્ર.
ભુતપુર્વ નાયબ રાષ્ટ્રપતિ શ્રી ને પત્ર.

શ્રી. ભુતપુર્વ નાયબ રાષ્ટ્રપતિ હામીદ અંન્સારી સાહેબ, પ્રણામ, નમસ્તે, અસલ્લા માલેકુમ......
હજી હમણાંજ આપ નાયબ રાષ્ટ્રપતિ પદથી સેવા નીવ્રુત થયા, આ પદ પર શ્રી સર્વપલ્લી રાધાક્રિશ્ન સીવાય બે ટર્મ ચુટાનાર તમે એકલાજ છો, જેનો આપની સાંથે અમને પણ ગર્વ છે, સેવા નીવ્રુત્તી બાદ આપે બે ધડક, અને બેખોફ નીવેદન આપ્યું કે આ દેશમાં મુસ્લીમ કોમ્યુનીટી ભયમાં છે, સમજ્યા વીના આપનો વિરોધ પણ થયો, પણ હું દ્રડ પણે આપની વાતથી સહમત છું કે મુસ્લીમ અસલામત છે અને ભય માં જીવે છે, આવો આપને એના કેટલાંક કારણો બતાવું.........
* દશ વર્સ ઉપરાષ્ટ્રપતિ રહ્યા ત્યારે આપની પાંસે સત્તા હતી, તો પણ આપને આપના ધર્મબંધુઓ ભયમાં છે એમ સંસદ કે રાજ્યસભા કે કોઈ જાહેર મંચ પર થી બોલવાનો સમય ન મળ્યો, જેવા નીવ્રુત થયા, ધર્મ યાદ આવ્યો, ધર્મ બાંધવો યાદ આવ્યા, આપની કોમ્યુનીટીના સફળ ઉચ્ચ પદે પહોચેલા લોકોના આવા નીવેદનો ને કારણેજ આપના લોકો ભયમાં છે.
* હજપર જતાં વ્યક્તિઓ સલામત પાછા આવશે એની સો ટકા ગેરંટી છે, પણ અમરનાથ યાત્રાએ.જનાર કે અક્ષરધામ મંદીર જનાર કેટલા પાછા આવશે તેની કોઈ ગેરંન્ટી નથી, આ વાત નાનું છોકરું પણ જુએ છે, અને એ ધટનાઓ માં આપની કોમ્યુનીટીનો કોઈ પ્રતિભાવ વીનાની નિશ્ક્રીયતા પણ દેખાય છે, એટલે મુસ્લીમ ભયમાં છે.
* એક ઉંમર લાયક મુસ્લીમ મહીલાએ શરીયતના કાનુન સામે પડકાર ફેકી કોર્ટમાં જવાની અને ભારતીય ન્યાય પ્રણાલીને અનુસરવાની હીમ્મત દર્શાવી પતિ સામે ભરણ પોષણનો દાવો જીતી લીધો, આપના મુલ્લા અને મૌલવીઓ રોડ પર ઉતરી આવ્યા, સંસદ પર વોટબેંન્કનું દબાણ લાવ્યા, અને મુસ્લીમ મહીલાઓ પણ ભવીશ્યમાં બીજા લોકોની જેમ સ્વમાનથી જીવી શકે એવા કોર્ટના ઐતિહાસિક જજમેન્ટ નું સંસદ અને રાજ્યસભામાં બાળ મરણ થયું, આ બાળ મરણ વખતે તમે સંસદમાં હાજર હતા, આશા હતી આપ આપના સમાજને ભવિશ્યમાં ભારતના મુખ્ય પ્રવાહમાં લાવવા આ બદલાવનો વિરોધ કરશો, અને આપનો સમાજ આગળ આવે એ માટેતો અનામત આપી તમને સંસદમાં મોકલેલા, પણ તમે મુલ્લાઓના ખોફથી ચુપચાપ નજર સામે આ તડફડતા બાળ મરણ ને જોતા રહ્યા, ન બોલ્યા ન સંસદ છોડી એનો વિરોધ કર્યો.... આપની આ ચુપકીદીને કારણે મુસ્લીમ મહીલા આજે અસલામતી અનુભવે છે.
* ભારત પાકિસ્તાનની મેચ વખતે પાકિસ્તાન જીતે ત્યારે આપના પુત્રો, પૌત્ર, પ્રપૌત્ર જ્યારે મહમદી સોસાયટીમાં કે અન્સારી ગલીમાં ફટાકડા ફોડે ત્યારે આપ આંખ આડા કાનકરી નમાઝ પઢવા બેસી જાવ છો, મુલ્લાં,મૌલવી કે કટ્ટર પંથી ઈમામના હવાલે બાળકને મુકી વતન પરસ્તીના ઈમાનથી દુર રાખો છો, ત્યારની આપની ચુપકીદીને કારણેજ આજે મુ્સ્લીમ બાળક ભયમાં છે.
* યુસુફ ખાનો, ફીરોઝ ખાનો, સલમાન , શાહરુખ બની જવું ગમે છે, એમને આ બનાવ્યા કોણે, પણ આપ અને આપના જેવા આગળ આવેલા મુસ્લીમો તમારા પોતાના સમાજ માટે શું કરે છે, કે એ બધા પબ્લીક હીરોને એકઠા કરી સમાજના કુ રીવાજો સામે માથુ ન ઉચકવાની ટેવના કારણેજ આજે આમિરખાનો અસલામત છે.
* આપના વડવાઓએ અલગ દેશ માંગ્યો, આપ્યો, છતાં આપને અહીં રહેવા દીધા, કેમકે આપના મુળીયાં અહી છે એ અમે જાણીએ છીએ, કોઈ પણ વ્યક્તિ વિદેશ માં રહે, ગમેતેટલું કમાય પણ તે અસલામતી અનુભવેજ, પછી એ ગમેતે ધર્મ કે જ્ઞાતીનો હોય, આપની સાંથે પણ આજ બન્યું , તમે ભારતને વિદેશજ ગણ્યું, ભારતને પોતાનો દેશ માની રાષ્ટ્રગીત વંદે માતરમ ને કુર્રાનની આયત સમજી ગાઈ નાંખ્યું હોત તો કોઈ વાંધોજ ન હતો, પણ દેશને વિદેશ ગણો તો વિદેશ તો અસલામત હોયજ.... આ દેશને સીત્તેર વર્સે પણ પોતાનો ન ગણવાની આપની સંકુચિતતાને કારણેજ આજે મુસ્લીમ સમુદાય ભયમાં જીવે છે.
* આપ દીલીપ, શાહરુખ,આમીર, સલમાન બની ક્લીન શેવ રાખી ફીલ્મમાં કામ કરી શકો છો, અરે મંદીરમાં પુજા આરતી કરતા સીન પણ બખુબી કરી શકો છો, પણ આર્મિ, બીએસએફ, પોલીસ, હોમગાર્ડ, કે સરકારી નોકરીઓ કરો તેના ડ્રેસ કોડને અનુસરવાનો થાય તો હું મુસ્લીમ છું દાઢીતો રાખીસજ, એવો આગ્રહ રાખો છો, આવા આગ્રહી સામે આપ ચુપ રહો છો, કહો મુલ્લાં ઓને કે શાહરુખ સલમાન સામે ફતવો બહાર પાડે કે કોઈપણ રોલ કરવો હોય કરો પણ મુછ વીનાની દાઢી રાખી નેજ કરો.. દેશના આવા નાના નાના કાયદાઓ બદલવાની આપની વાતો ને કારણેજ મુસ્લીમ સમાજ ભયમાં છે,
લખાણની મર્યાદા છે હામીદ સાહેબ, નહીતો ઘણાં પોઈન્ટ છે, આપ ચુપકીદી નહી તોડો, આપના સમાજના ભલામાં નહી બોલો, મૌલાઓ, મૌલવીઓ ના ફતવાનેજ બંધારણ માનશો, માનતા રહેશો અને દેશના બંધારણમાં નહી માનો તો અસાલામતીમાંજ જીવવું પડશે, અસલામતી તમારી અજ્ઞાનતા, દેશની મુખ્યધારામાં નહી ભળવાને કારણે છે, બાકી ભારતમાં બે રાષ્ટ્રપતિ કે જે દેશની ત્રણે પાંખના વડાછે , તેમના હાથમાં દેશની સલામતી સોપ્યા પછીએ અમે અસલામતી નથી અનુભવી....
નાઉમ્મીદ હામીદ દેશની આન સારી થાય એ ઉમીદથી દશ વર્શ તમને ઉચ્ચપદ આપ્યું, પણ આપે સાબીત કર્યુ કે આંગળાથી નખ વેગળા એટલે વેગળા.... યાદ રાખો આંગળીથી જોડાયેલા નખ કોઈ કાપી નથી નાંખતું..... કપાય છે નખથી વધી ગયેલા નખ. વિકલ્પ આપના હાથમાં છે કે આંગળીએ રહેલા જીવંત નખ બનવું કે વધીને કપાઈને છુટા પડી પોતાના નિર્જીવ અસ્તીત્વ પર રડવું......

Comments
Post a Comment