આપણે સ્વતંત્ર છીએ......................

- લાંચ આપી સરકારી દફતરોમાં કામ કઢાવવા...

- ટ્રાફિક પોલિસને પચાસની પત્તી આપી પાવતીથી બચવા....

- RTO માં દલાલોને પટાવી વગર ટેસ્ટે લાઇસન્સ મેળવવા....

- જનરલ ડબ્બાની ટીકીટ લઇ રીઝર્વેશન ડબ્બામાં બેસવા.....

- પોતાના લાભ માટે સરકારી નિયમોની તોડમરોડ કરવા.....

- કામની જગ્યાએ કામચોરી કરવા....

- જ્યાંત્યાં થૂંકી , કચરો ફેંકી ગંદકી કરવા....

- આક્રોશ વ્યકત કરતી વખતે દેશની સંપતિને નુકશાન કરવા....

- જે તે સમયની જે તે ....આપણે ચૂંટેલી સરકારને ભાંડવા.....

મોજ કરોને ,

આવી  સ્વતંત્રતા કોઇ દેશમાં નહિ મળે....(કમસેકમ આપણે જે દેશોના વખાણ કરતા થાકતા નથી ત્યાં તો નહિ જ મળે )......!!!!!!

આવી અમૂલ્ય આઝાદી અમર રહો....:)

Comments