એ આઠ પગલા જેનાથી આઝાદી મળી સાત દાયકાની સ્વતંત્રતા
એ આઠ પગલા જેનાથી
આઝાદી મળી
૧.જયારે સમગ્ર રાષ્ટ્ર એક થયું
૧૯૦૫ માં બંગાળના ભાગલા
૨.જયારે સત્યનો
વિજય થયો
૧૯૧૭ à ચંપારણ
સત્યાગ્રહ થયો
પહેલી જીત અને
પહેલું મોટું આંદોલન
૩. જયારે અંગ્રેજો
ધ્રુણાપાત્ર થયા
૧૯૧૯ à જલિયાવાલા બાગ હત્યા કાંડ
જનરલ ડાયરની
હત્યા કરી બદલો લીધો
૪.જયારે સમગ્ર દેશ વિરોધ કરવા
ઉતારી આવ્યો
૧૯૨૦ à ગાંધીજીનું અસહકારનું આંદોલન
આંદોલન પત્યું, વિચાર વધારે
મજબુત
૫.અંગ્રેજોના તાબુતની અંતિમ
ખીલી
૧૯૨૮àલાઠીચાર્જથી લાલાજીનું મૃત્યુ
એક ફાસીથી સંગઠિત થયો દેશ
૬.જયારે પૂર્ણસ્વરાજનુ એલાન
થયું
૧૯૩૦àદાંડીકુચથી દેશ જાગ્યો
૯૫૦૦૦ આંદોલનકારીઓને જેલમાં
પૂર્યા
૭.જયારે અંગ્રેજો નબળા
પડ્યા
૧૯૪૨àઆઝાદ હિન્દ ફોજે ફરકાવ્યો પહેલો ધ્વજ
‘તુમ મુજે ખૂન દો’નું સૂત્ર
ગુંજી ઉઠ્યું
૮.અને સમગ્ર દેશે નક્કી
કર્યું –કરો યા મરો
૧૯૪૨àભારત છોડો આંદોલન
ગાંધીજીએ આપ્યો લોકોને
આઝાદી મંત્ર
સાત દાયકાની
સ્વતંત્રતા
Comments
Post a Comment