"ધડપણ નો બળાપો "
"ધડપણ નો બળાપો "
" ધડપણ એટલે શું દાદુ..!!?"
દાદા -- તારી મમ્મી (દાદા ના દીકરા ની વહુ )
ને સમય મળે ત્યારે....
' ચા ' બનાવે ને
ત્યારે પીવા મળે...
તે ધડપણ....!!
' ચા ' નો કપ લેતા હાથ ધ્રુજે....
તે ધડપણ...!!
- ધ્રુજતા હાથે
' ચા ' પિતા પિતા
થોડી ઢોળાય ને.... જાતે પોતું મારવું પડે... નહીં તો તારી મમ્મી રાડું નાખશે...
તે ધડપણ....!!!
- સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય...!!
તે ધડપણ...!!!
-નાહી ધોઈને તૈયાર થઈને
બહાર વહ્યું જવાનું....,
ને જમવા ટાણે ઘેર આવાનું...
તે ધડપણ...!!!
બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી...
ઊંધ આવે કે ના આવે...
પડ્યું રેવાનું....
તે ધડપણ...
-ને પછી....
નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે...
નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય....
પણ....,
જોઈને રાજી થવાનું...,
ને પેટ ને મનાવી લેવાનું....
ને સાંજ સુધી બહાર રેવાનું....
તે ધડપણ...!!!
-અંતે તે દાદાએ કહયું કે......
" બેટા..., ધડપણ બોવ ખરાબ છે...!!
કોઈને કરચલી વાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથી....!!!
સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે...
પણ તું ચામડી ને નો જોતો...
હો બેટા...!,
અંદર હજી એક જુવાન દાદો જીવે જ છે...
જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે....
-કરુણ સત્ય
આપણા સમાજની નરી વાસ્તવિકતા
"ધડપણ નો બળાપો "
બાળકે દાદાને પૂછ્યું...." ધડપણ એટલે શું દાદુ..!!?"
દાદા -- તારી મમ્મી (દાદા ના દીકરા ની વહુ )
ને સમય મળે ત્યારે....
' ચા ' બનાવે ને
ત્યારે પીવા મળે...
તે ધડપણ....!!
' ચા ' નો કપ લેતા હાથ ધ્રુજે....
તે ધડપણ...!!
- ધ્રુજતા હાથે
' ચા ' પિતા પિતા
થોડી ઢોળાય ને.... જાતે પોતું મારવું પડે... નહીં તો તારી મમ્મી રાડું નાખશે...
તે ધડપણ....!!!
- સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય...!!
તે ધડપણ...!!!
-નાહી ધોઈને તૈયાર થઈને
બહાર વહ્યું જવાનું....,
ને જમવા ટાણે ઘેર આવાનું...
તે ધડપણ...!!!
બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી...
ઊંધ આવે કે ના આવે...
પડ્યું રેવાનું....
તે ધડપણ...
-ને પછી....
નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે...
નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય....
પણ....,
જોઈને રાજી થવાનું...,
ને પેટ ને મનાવી લેવાનું....
ને સાંજ સુધી બહાર રેવાનું....
તે ધડપણ...!!!
-અંતે તે દાદાએ કહયું કે......
" બેટા..., ધડપણ બોવ ખરાબ છે...!!
કોઈને કરચલી વાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથી....!!!
સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે...
પણ તું ચામડી ને નો જોતો...
હો બેટા...!,
અંદર હજી એક જુવાન દાદો જીવે જ છે...
જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે....
-કરુણ સત્ય
આપણા સમાજની નરી વાસ્તવિકતા
Comments
Post a Comment