ગાંધી સરદારના સાથીદારો જરા યાદ ઇન્હી ભી કરલો
દીવો લઈને કે પછી ગૂગલ માં જઈને
શોધતા પણ ન મળે એવા પ્રભાવશાળી લોકોને ગાંધીજીએ વીણીચૂંટીને ભેગા કર્યા હતા.
સર્વમાન્ય અધ્યક્ષ :દાદાસાહેબ માવલનકર
ભગવો છોડીને દેશ સેવાનો ખેભ લેનાર
સ્વામી આનદ
અસ્પૃશ્યોના આજીવન સેવક
પરીક્ષિતલાલ મજમુદાર
ગાંધી ચિંધ્યા માર્ગે સમાનતા માટે
મથનાર ઠક્કરબાપા
ગ્રાન્ડ ઓલ્ડ મેન અબ્બાસ તયબ્જી

ગાંધીજીના નીતિના ચોકીદાર મથુરદાસ
ત્રિકમજી
ગાંધી ભક્તિનું અખંડ કાવ્ય મહાદેવ
દેસાઈ
સેવાનું વરેલું દંપતી
ડો,સુમન-શારદા મહેતા
આશ્રમ-સંચાલનના ઉદ્યમી તપસ્વી
મગનલાલ ગાંધી
ગાંધી વિચારના ભાષ્યકાર કિશોરલાલ
મશરુવાલા

ફક્ત રાજકીય નહિ સાચુકલા
સ્વ-રાજના આસકો
શ્રમિકોના સાથી શંકરલાલ બેન્કર
અર્થશાસ્ત્રી, ચરિત્રકર , અનુવાદક નરહરિ પરીખ
રાજપાટ નહિ, સ્વરાજ દરબાર ગોપલદાસ
Comments
Post a Comment