તખ્તેશ્વર મહાદેવ મંદિર- ભાવનગર

ભાવનગરના રાજવી મહારાજાસાહેબ તખ્તસિંહજીની સ્મૃતિમા બંધાયેલુ તખ્તેશ્વર મંદિર પર્યટકો માટે ભાવનગરમાં મોટામાં મોટું આકર્ષણ છે. ટેકરી ઉપર ૧૨૪ વર્ષ પહેલા ઇ.સ. ૧૮૯૩ માં આરસ પહાણમાંથી કલાત્મક કોતરણી કરી બંધાયેલુ તખ્તેસ્વર મંદિર જેની મુખ્ય ડીઝાઇન રિચાર્ડ સિમ્સે તૈયાર કરેલી. 

Image result for તખ્તેશ્વર મહાદેવ

પીઠ ઉપર પુર્વાતિમુખ તખ્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન થાય છે. શિવાલયની છતને ૨૨ સ્તંભોનો ટેકો છે .જે પૈકી અઢાર ફરતે અને ૪ મંદિરના ગર્ભગૃહની છતને ટેકો આપે છે.ગર્ભગૃહની મધ્યમાં તખ્તેશ્વર મહાદેવનું શિવલિંગ સ્થપાયેલું છે. તમામ ખર્ચ રાજકોષમાંથી કરવામાં આવેલ હતો.મંદિરને તૈયાર થતાં ૮ વર્ષ લાગેલા

Image result for tkteshvar mahadev bhavnagar.હર..હર..મહાદેવ

Comments