ગિરનારની ઝાંખી કરાવતો સિહોરી માતાનો ડુંગર.............

ગિરનારની ઝાંખી કરાવતો સિહોરી માતાનો ડુંગર.............
ગિરિમાળા પર બિરાજમાન સુંદર ગિરિમાળાઓથી શોભતા સિહોરી માતાના ડુંગર જુનાગઢના ગિરનારની ઝાંખી કરાવે છે. સિહોર ગિરિમાળાઓની વચ્ચે વસેલું શહેર છે.

Image may contain: mountain, sky, outdoor and nature  Image may contain: sky, mountain, outdoor and nature

 આ શહેરમાં ઘણા ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવેલા છે. તેમાં સૌથી વધારે ઉંચાઇ પર આવેલું સ્થળ એટલે સિહોરી માતાનું મંદિર. વધારે ઉંચાઇ ધરાવતા આ મંદિરે જવા માટે ભાવનગરી દરવાજા નજીક પગથિયા છે. આ મંદિરે પહોંચવા માટે ભકતજને 300 થી વધારે પગથિયાનું ચઢાણ પાર કરવું પડે છે. સિહોરી માતાના મંદિરેથી સમગ્ર સિહોરનો સુંદર અને રમણીય નજારો નિહાળી શકાય છે.
Image may contain: sky, mountain, outdoor and nature  Image may contain: mountain, sky, outdoor and nature

Comments