થોડી BP (Blood Presure) વિશે ચોંકાવનારી વાતો


થોડી BP (Blood Presure) વિશે ચોંકાવનારી વાતો

આજકાલ ડોક્ટર દ્વારા કે અન્ય રીતે આપણ ને બ્લડ પ્રેશર ની નોર્મલ રેંજ 80-120 ની તેવી માહિતી પ્રાપ્ત હોય છે.

  જેના આધાર પર જ આપણે તેને લગતી દવા, કે અન્ય ઉપચારો ની સાથે તેને લગતું ખતરનાક ટેન્શન લઇ ને જીવતા હોઈએ છીયે.

Image result for blood pressure

આજે થોડી આંખ ઉઘાડનારી હકીકત જાણીએ

1970 સુધી એટલે કે આજ થી 45 વર્ષ પેહલા સુધી બ્લડ પ્રેશર ની નોર્મલ રેંજ શું હતી , જાણો છો?

તે પ્રમાણ હતું 110 -170
જી, હા, નીચેનું 110 અને ઉપર નું 170.

ત્યાર પછી કેટલાક હિતેચ્છુઓ ની મંડળી એ ભેગા મળી , પોતાની વગ વાપરી સમગ્ર અમેરિકા માટે આ પ્રમાણ માં થોડો ફેરફાર કરાવ્યો.

અને નવું પ્રમાણ આવ્યું
110 - 160

1980 માં who એ એક કમિટી બેસાડી ( આ બધા જ કમિટી મેમ્બર મોટી મોટી દવા કંપનીઓ ના માલિકો જ હતા)

તેમણે નવું પ્રમાણ આપ્યુ
100 - 150

1997 સુધી આ જ માપ સમગ્ર દુનિયામાં ચાલ્યું.
પરંતુ દવા કમ્પનીઓ ને બહુ ફાયદો ન થતા,
1997 માં ફરી who એ એક કમિટી બેસાડી ( દવા કમ્પનીઓ ના માલિકો જ તો)

નવું માપ આવ્યું 100 - 140
આના કારણે રાતોરાત એકલા અમેરિકા માં 14% લોકો બ્લડ પ્રેશર ના દર્દી બની ગયા
( દવા કમ્પનીઓ ને કેવડો ફાયદો!!)

Image result for blood pressure
હજુ અમુક માલેતુજારો ને સંતોષ ન થતા , who એ ફરી એવા જ લોકો ની કમિટી બેસાડી 2003 મા.
 નવું માપ આવ્યું 90 - 126

રાતોરાત બીજા 18% દર્દી નો વધારો

લગભગ ફરી બે વર્ષ માં આ જ પ્રક્રિયા રિપીટ થઈ
અને નવું પ્રમાણ
80 - 120

સીધો 45 % દર્દી નો રાતોરાત વધારો થઇ ગયો.

મિત્રો, તમે ખરેખર કોઈપણ રોગ ના દર્દી છો કે નહિ,
તે તમારી શારીરિક પરિસ્થિતિ નહિ પણ કોઈ પૈસા લાલચુઓ ના ઈશારે નક્કી થાય, આ તે કેવી વિચિત્ર કરુણતા છે?!!!ં

રાતોરાત આવા ફેરફારો થી દવા કમ્પનીઓ ને તે ષડ્યંત્ર માં સામેલ લોકો ને ચોક્કસ ફાયદો થતો હશે,
પરંતુ લાખો નિર્દોષ લોકો, રાતોરાત બીમાર બની જાય અને અબજો ની નુકસાન કારક દવા પોતાના પેટ માં પધરાવી શરીર ના અંગો લીવર, કિડની અને હૃદય ને ક્યારેય ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન કરી બેસે અને આજીવન પોતાને વગર દરદે દર્દી સમજતા રહે,
આ કેવડી મોટી ભયાનક કરુણતા અને લાચારી કહેવાય?
Image result for blood pressure

Comments